About
About us

We're for social causes

શ્રી હીરાદીપ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃતિઓ દરરોજ, દર અઠવાડિએ, માસિક, વાર્ષિક તેમજ કેમ્પ દ્વારા આયોજિત કાર્યો કરવામાં આવે છે.

જુનાગઢ તેમજ રાજકોટ માં અમારા ટ્રસ્ટ ના સભ્યો સતત કાર્યશીલ રહી કામ કરે છે.


Be a volunteer

Contrary to popular belief, Lorem Ipsum is not simply rom text. Contrary to popular belief is not simply.

Join Now


Donate now

Contrary to popular belief, Lorem Ipsum is not simply rom text. Contrary to popular belief is not simply.

Join Now


Show your love

Contrary to popular belief, Lorem Ipsum is not simply rom text. Contrary to popular belief is not simply.

Join Now
How we work

*ટ્રસ્ટ ના મુખ્ય કાર્યો :-

  • 01

    • • પંખી ને ચણ  • ગાય ને ચારો  • પાણી ના પરબ   • દવાઓ ની સહાય
    • • વસ્ત્રો ની સહાય  • અંધ, અપંગ જરૂરીયાતમંદ ની મદદ  • હરતું ફરતું અન્નક્ષેત્ર
    • •બટુક ભોજન   • બ્લડ ડોનેશન કેમ્પ  • શ્રેષ્ઠવિધાર્થીનીઓને સન્માન પુરસ્કાર
    • •જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની તમામ જવાબદારી
    • • અભ્યાસ અર્થે સરકારી શાળા (બુક, સ્ટેશનરી વિતરણ)
    • • નિરાધાર - બિનવારસી વૃધ્ધો માટે આશ્રમ
    • • દવાખાના માં દર્દીઓને ફ્રિ ટીફીન ની વ્યવસ્થા
    • • ગરબી મંડળ માં દીકરીઓને લાણી વિતરણ
    • • જરૂરિયાતમંદ ને દરમહીને અનાજ કરિયાણા કીટ ની સહાય
    • • મહિલાઓ દ્વારા ચાલતો ગૃહ ઉદ્યોગ
    • • આર્થિક નબળી પરિસ્થિતિ ધરાવતી દીકરીઓને પાનેતર તેમજ કરિયાવર,
    • • ફ્રી ડાન્સ અને એકટીંગ ક્લાસ
    • • કોઈપણ ધાર્મિક પુસ્તકો જે તમારે બિનજરૂરી હોય તે અમારા સુધી પહોંચાડવા
    • • કોઈપણ ધોરણ ના પાઠ્યપુસ્તકો પણ અમને આપવા જેથી બીજા જરૂરિયાત મંદ બાળકોને ભણવામાં ઉપયોગી થાય.
Work Work
Latest news & blog

Latest charity blog